લોકોમાં અનેરું આકર્ષણ ધરાવતું રાજકોટનું કોલ્ડ બુસ્ટ પીણું 

dosti chilled

લોકોમાં અનેરું આકર્ષણ ધરાવતું રાજકોટનું કોલ્ડ બુસ્ટ પીણું 

ભાવનગર જિલ્લાના મહુવા ગામમાં છેલ્લા 50 વર્ષથી પ્રખ્યાત કોલ્ડ બુસ્ટ નામનું પીણું લોકોમાં આકર્ષણ ધરાવે છે. જેની ફ્રેન્ચાઈઝી રાજકોટમાં શરૂ કરવામાં આવતા લોકોમાં આનંદ છવાયો છે. આ સ્વાસ્થ્ય વર્ધક પીણાની માંગ દિવસે ને દિવસે વધી રહી છે. આ કોલ્ડ બુસ્ટ પીણાનો સ્વાદ માણવા રાજકોટમાં  * સરનામું- જલારામ ચોક, ડો. રાખોલિયા હોસ્પિટલ સામે, યશ કોમ્પલેક્સમાં દોસ્તી ચીલ્ડ નામની આઉટલેટની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે.