લુણાવાડા તાલુકાના હિન્દોલિયા ગામની મુલાકાત લેતા  ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક 

hindolia-mahisagar

લુણાવાડા તાલુકાના હિન્દોલિયા ગામની મુલાકાત લેતા  ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક 

જૈનશિલ્પ સમાચાર 
(હરિપ્રસાદ રાવલ દ્વારા)

મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના 122-વિધાનસભા લુણાવાડા મત વિસ્તારના જાગૃત અને લોકપ્રિય ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવકે તા. 23મી જુલાઈ, 2022ને શનિવારના રોજ લુણાવાડા તાલુકાના હિન્દોલિયા ગામની મુલાકાત લીધી હતી અને ત્યાં સર્વે મતવિસ્તારના ભાઈ-બહેનો ને વિકાસલક્ષી વાત કરી હતી. મુલાકાત દરમિયાન ભાજપના સિનિયર અને સક્રિય કાર્યકર મશુરભાઇ એફ. બારીયા તથા તથા મહિસાગર જિલ્લા ભાજપના મંત્રી રાજુભાઈ જોષી તથા કિસાન મોરચો કારોબારી સભ્ય વિકાસભાઈ પંડ્યા તથા પત્રકાર વિરભદ્રસિંહ સિસોદિયા વગેરેએ હાજર રહી સહયોગ આપ્યો હતો.