કતારગામ સોફ્ટવેર કંપનીની લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી બે પકડાયા, એકની તપાસ ચાલુ

jayanti m. solanki

જૈનશિલ્પ સમાચાર
સુરત : કતારગામ ખાતે આવેલી સોફટવેર કંપનીમાં મોડીરાત્રે લુંટની ઘટના બની હતી. ઘટનામાં 
ચપ્પુની અણીએ રોકડા રૂ. 49.50 લાખની લુંટ થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કતારગામ પોલીસે લુંટની ઘટનામાં બે આરોપીને ઝડપી લીધા છે.  પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલીસે તેજસ અને ચિરાગ નામના બે આરોપીની કરી ઘરપકડ લુંટમાં વપરાયેલ મોબાઈલ, ગાડી સહિત રોકડ કબજે લીધી છે.

વિડિયો માટે જુઓ...