વેડરોડ સ્થિત ધ ગ્રાન્ડ માધવ નાસ્તા હાઉસનુ શુભ મુહુર્ત સુવર્ણાબેન જાધવના હસ્તે કરાયું

The grand nasta

વેડરોડના વિજય રાજ સર્કલ પાસે ધ ગ્રાન્ડ માધવ નાસ્તા હાઉસનુ શુભ ઓપનિંગ વેડરોડના વૉર્ડ નંબર 8નાં નગરસેવક સુવર્ણાબેન જાધવના હસ્તે કરાયું હતુ! સામાજિક કાર્યકર ભરતભાઈ માળીએ લોકોને ઘર જેવો ગરમાગરમ નાસ્તો મળી રહે તે માટે આ નાસ્તા હાઉસ શરૂ કર્યુ છે! ધ ગ્રાન્ડ માધવ નાસ્તા હાઉસના ઓપનિંગ વખતે શહેરનાં તથા વેડરોડ વિસ્તારમાં ગરીબ લોકોની સહાય માટે હંમેશા હાજર રહેતાં સમાજસેવક યશવંતભાઈ જાધવ, આહીર સમાજના યુવા અગ્રણી રોહિતભાઈ આહીર તથા ત્રિવેણી સોસાયટીના પ્રમુખ ધરમદેવસિંહ અને અન્ય સમાજ બંધુઓ ઉપસ્થિત રહ્યા હતાઃ