સુતારી ગામે ગણપતિ દાદાનો ભવ્ય વરઘોડો કાઢી વિદાય અપાઈ
mahisagar-1 ganpati
જૈનશિલ્પ સમાચાર, લુણાવાડા
રિપોર્ટર ઃ હરિપ્રસાદ રાવલ
સુતારી ગામે ગણપતિ દાદાનો ભવ્ય વરઘોડો કાઢી વિદાય અપાઈ આપવામાં આવી હતી. મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સુતારી ગામે બિરાજમાન ગણેશ ભગવાનને તારીખ ૧૫મી નવેમ્બર ૨૦૨૪ને રવિવારના રોજ વિદાય ગામના રાજપૂત યુવા સંગઠન દ્વારા કરાયેલા આયોજન મુજબ અપાઈ હતી. આ ગણેશ ભગવાનનો વરઘોડો સુતારીથી નીકળી ટોચના ગોરાડે ગયો હતો. ડી. જે.ના તાલે, ભજનમય વાતાવરણમાં એક સાથે ભાઈઓ બહેનોએ હળીમળીને ગણપતિ બાપ્પાને ભવ્ય વિદાય આપી હતી.