મલેકપુર હનુમાન મંદિર ખાતે દર્શનનો લાભ લેતા માનસિંહ ચૌહાણ

MANSHINH CHAUHAN

મલેકપુર હનુમાન મંદિર ખાતે દર્શનનો લાભ લેતા માનસિંહ ચૌહાણ

જૈનશિલ્પ સમાચાર, પત્રકાર - હરિપ્રસાદ રાવલ
માનસિંહ ચૌહાણે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલા મલેકપુર ગામે સ્વયંભૂ સુપ્રસિદ્ધ હનુમાન મંદિરમાં દર્શન કરવા પધાર્યા હતા. માનસિંહ ચૌહાણે મંદિરના મહારાજ અમિત મહારાજના પણ આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે તેમના સાથીદારો સહિત મલેકપુરના અતુલ પટેલ તથા દેવેન્દ્ર પટેલ તથા અમિત મહારાજ તથા ક્રિશ રાવલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.