શ્રી મોમાઈ માતાજીના મંદિરમાં હવન યજ્ઞ કાર્યક્રમ યોજાયો
akanksha gondalia
આકાંક્ષા ગોંડલિયા દ્વારા, અમરેલી - અમરેલીના સાજણટીંબા ગામના શ્રી મોમાઈ માતાજીના મંદિરમાં હવન યજ્ઞ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બહારગામથી ગોંડલીયા પરિવારના તમામ કુટુંબો ઉપસ્થિત રહ્યા હતા. હવન યજ્ઞ તથા કરનું આયોજન કરાયું જેમાં ગોંડલીયા પરિવારના તમામ આગેવાનો, નવયુવાનો તેમજ બહારગામથી આવેલા તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.