મતગણતરીની શરૂઆતમાં કોંગ્રેસના ઉમેદવારો આગળ પણ અંતે ભાજપના ઉમેદવારોની જીત

Arvind Rana

મતગણતરીની શરૂઆતમાં કોંગ્રેસના ઉમેદવારો આગળ પણ અંતે ભાજપના ઉમેદવારોની જીત

સુરત વિધાનસભા ચૂંટણીમાં સુરત પૂર્વના અરવિંદ રાણા અને લિંબાયત વિસ્તારના સંગીતા પાટીલ મત ગણતરીની શરૂઆતમાં કોંગ્રેસના ઉમેદવારો આગળ નીકળ્યા હતા પરંતુ અંતે અરવિંદ રાણા અને સંગીતા પાટીલની મોટી લીડ સાથે જીત થઈ હતી. ફટાકડાઓ ફોડી આ જીતની ખુશીને વધાવી લેવાઈ હતી.