સાંઈ ડેન્ટલ તથા આયુર્વેદ ક્લિનિકને શુભેચ્છા પાઠવતા નંદકુમાર આર પંડીત 

Ved road start clinic

સુરતનાં વેડરોડ  વિશ્રામ નગર સોસાયટી ખાતે સદગુરૂ પ્લાઝામા અદ્યતન સુવિધા ઉપલબ્ધ સાથે હાલમાં જ સાંઈ ડેન્ટલ તથા આયુર્વેદ ક્લિનિકનો શુભારંભ થયો છે! હજારો લોકોને આ ક્લિનિકનો લાભ મળશે 

આ અવસરે  બિહાર પુરવાચંલ પ્રજાપતિ સમાજના અધ્યક્ષ નંદકુમાર આર પંડીતએ પણ  સાંઈ ડેન્ટલ તથા આયુર્વેદ ક્લિનિકની મુલાકાત લઈ સંચાલક ડોક્ટર કશ્યપ ચૌધરી અને માધુરી ચૌધરીને શુભેચ્છાઓ પઠવી હતી! સાથે ગુજરાત ચૌરસીયા સમાજના સચીવ કૃષ્ણ ચૌરસીયા પણ ઉપસ્થિત રહ્યા હતા!