સુરત મહાનગરના 30 વોર્ડના પ્રભારીઓની નિમણુક કરાઈ

jayanti solanki

સુરત મહાનગરના 30 વોર્ડના પ્રભારીઓની નિમણુક કરાઈ

જૈનશિલ્પ સમાચાર
સુરત
ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલ તથા મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના નેતૃત્વમાં મહામંત્રીઓ મુકેશ દલાલ, કિશોર બિંદલ અને કાળુભાઈ ભીમનાથ સાથે પરામર્શ કરી સુરત મહાનગરના 30 વોર્ડના પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી હતી જેમાં વોર્ડ નં.1માં રક્ષાબેન સોલંકી, ઘનશ્યામભાઈ વી. નાકરાણી, વોર્ડ નં. 2માં રમેશભાઈ કુરજીભાઈ લાઠીયા, વિજય આર. પટેલ, વોર્ડ નં. 3માં વલ્લભભાઈ ગોળકિયા, લક્ષ્મણભાઈ બારોટ, વોર્ડ નં. 4માં ભરતભાઈ જોધાણી, વજુભાઈ માવાણી, વોર્ડ નં. 5માં કાંતિભાઈ ભંડેરી, ભરતભાઈ વઘાસીયા, વોર્ડ નં. 6માં કાનજીભાઈ રાયકા, લાલજીભાઈ ઘોરી, વોર્ડ નં. 7માં ડૉ. કિશોર લાખાણી, વિરલ ગિલીટવાલા, વોર્ડ નં. 8માં રમેશ ઉકાણી, ગોરધન સી. ગોપાણી, વોર્ડ નં. 9માં અનિલ ગોપલાણી, હેમેન્દ્રકુમાર બોરસલીવાલા, વોર્ડ નં. 10માં મનોજ કાંતિલાલ લોટવાળા, ઇન્દુભાઈ દાળવાળા, વોર્ડ નં. 11માં સ્મિતાબેન કે. ભટ્ટ, મનુભાઈ પટેલ, વોર્ડ નં. 12માં ડૉ. જગદીશ વઘાસીયા, પારૂલબેન મોકાણી, વોર્ડ નં. 13માં નિરવભાઈ શાહ, પીયૂષ શિવશક્તિવાલા, વોર્ડ નં. 14માં રમેશ ગજેરા, ભવાન વી. સીસારા, વોર્ડ નં. 15માં ભાવના પટેલ, ભાવિન ઠાકોર, વોર્ડ નં. 16માં અરવિંદ ગોયાણી, રમેશ ડી. વઘાસીયા, વોર્ડ નં. 17માં દેવિકાબેન જાદવાણી, અંબરીશભાઈ રામાણી, વોર્ડ નં. 18માં વિમલભાઈ ગર્ગ, કેતન માટલીવાલા, વોર્ડ નં. 19માં મૂળજીભાઈ ઠક્કર, અમૃત સી. પટેલ, વોર્ડ નં. 20માં પંકજ દેસાઈ, રસીકભાઈ રામદાસ પટેલ, વોર્ડ નં. 21માં નલીનીબેન બારોટ, મુકેશ બી.પટેલ, વોર્ડ નં. 22માં રાજુ અજીતરાય દેસાઈ, તેજલબેન કાપડીઆ, વોર્ડ નં. 23માં પ્રવીણ એમ. પટેલ, રાધેશ્યામ કમલાશંકર શુક્લા, વોર્ડ નં. 24માં શૈલેષભાઈ સી. જરીવાલા, ડૉ. ડી.એમ. વાનખેડે, વોર્ડ નં. 25માં દયાશંકર સિંહ, નરેશભાઈ પટેલ, વોર્ડ નં. 26માં રાજેન્દ્ર પાટીલ, સુભાષ એચ. પાટીલ, વોર્ડ નં. 27માં સુમિત્રાબેન પટેલ, ડૉ. વિનોદ પાટીલ, વોર્ડ નં. 28માં ગિરજાશંકર મિશ્રા, વિપુલ પટેલ, વોર્ડ નં. 29માં ભીખુભાઈ પટેલ, રામુભાઈ ચિટ્ટીયાલા અને વોર્ડ નં. 30માં પ્રદીપસિંહ રાજપૂત તથા રમેશ જોરાભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે.