નાલંદા વિદ્યાલય ખાતે શિક્ષક દિન ઉજવાયો 

જૈનશિલ્પ સમાચાર

જૈનશિલ્પ સમાચાર, સુરત

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણ સર્વપલ્લીના જન્મદિનની ઉજવણી શહેરભરમાં અલગ અલગ જગ્યાએ કરવામાં આવી હતી. આ અવસરે કાપોદ્રા ખાતે આવેલી નાલંદા વિદ્યાલય સ્કૂલમાં વિદ્યાર્થીઓ શિક્ષક તેમજ આચાર્ય બની વિદ્યાર્થીને ભણાવી ગૌરવનો અનુભવ કર્યો હતો  કાર્યક્રમ દરમિયાન નાલંદા વિદ્યાલયના સુપરવાઈઝર બ્રિજેશભાઈ કેવટે શિક્ષકની ભૂમિકા વિશે માહિતી આપી હતી.