મલેકપુર શક્તિ કેન્દ્ર ખાતે મનકી બાતનો પ્રોગ્રામ નિહાળ્યો

Malekpur man ki baat

રિપોર્ટર : હરિપ્રસાદ રાવલ 
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર  શક્તિ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની મન કી બાતનો 100મો  એપિસોડ નિહાળવા મલેકપુર મુકામે  દેવેન્દ્રભાઈ શિવાભાઈ પટેલના ઘરે યોજાયો હતો
જિલ્લા ભાજપા મંત્રી રાજુભાઈ જોશી તથા દેવેન્દ્રભાઈ શિવાભાઈ પટેલ તથા લુણાવાડા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ ભાવનાબેન બારીયા તથા કિસાન મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય વિકાસ પંડ્યા તથા માજી લુણાવાડા તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન રમેશભાઈ પટેલ તથા સરપંચ પ્રહલાદસિંહ ચારણ તથા હરીશભાઈ પટેલ તથા મલેકપુર શક્તિ કેન્દ્રના તમામ  કાર્યકરો દિગ્વિજય સિસોદિયા તથા રમેશભાઈ પટેલ તથા હરિપ્રસાદ રાવલ ઊપસ્થિત રહ્યા હતાં 
જયારે રમેશભાઈ પ્રજાપતિ તથા અતુલભાઇ પટેલ તથા રાહુલભાઈ પટેલ તથા વિજય રાવલ તથા અરવિંદભાઈ પંડ્યા તથા ઉત્સવ રાવલ તથા મહર્ષિ રાવલ તથા યોગેશભાઈ સેવક તથા શક્તિ કેન્દ્રના ભરતભાઈ બારીયા તેમજ બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહીને  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજ મન કી બાતનો પ્રોગ્રામ નિહાળ્યો.