Dhan teras puja
Dhan teras puja
1.
સુરત ટેક્સટાઈલ માર્કેટમાં દિવાળીની પૂજા ધનતેરસથી જ શરૂ થઈ જાય છે. રિંગરોડ પર સ્થિત અભિષેક માર્કેટમાં એક સંસ્થામાં તેમના પરિવારો સાથે પૂજા કરતા વેપારીઓ. ધનતેરસ નિમિત્તે મંગળવારે વહેલી સવારથી અનેક દુકાનોમાં પૂજા શરૂ થઈ હતી અને મોડી રાત સુધી ચાલુ રહી હતી.