ડૉ.  બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી બીલીમોરામાં કરાઈ

dr-ambedkar-janmajayanti-in-bilimora-navsari

ડૉ.  બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી બીલીમોરામાં કરાઈ
1 / 2

1. ડૉ.  બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી બીલીમોરામાં કરાઈ

ડૉ.  બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી બીલીમોરા ખાતેના કોમ્યુનિટી હોલ ખાતે કરાઈ હતી. બીલીમોરા નગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં માજી ચેરમેન રમીલાબેન ભાદરકા સહિત સમાજના આગેવાનો જોડાયા હતા.

Next