શ્રી મારવાડ વિશ્વકર્મા મંડળની મિટિંગ સંપન્ન

Vishva karma -55

શ્રી મારવાડ વિશ્વકર્મા મંડળની મિટિંગ સંપન્ન

સુરત! પાંડેસરા ખાતે આવેલ શ્રી મારવાડ વિશ્વકર્મા મંડળ ની અમાવસ ની મિટિંગ સંપન્ન થઇ હતી! મંડળ નાં પ્રમુખ છગનલાલ દેપડા ઈન્દ્રાણા એ જણાવ્યું હતું કે આવનાર વિશ્વકર્મા જયંતી નિમિત્તે મંડળ નાં સદસ્યો ની આ મિટિંગ માં મંદિર ના કર્મચારીઓને પગાર, સમાજ હીત માટે આગામી યોજનાઓ ની સાથે મંડળ નો હીસાબ-કીતાબ બાબતે ચર્ચા કરી હતી અને મંદિર માં આવેલ ભંડારો ખોલવામાં આવ્યો હતો!